Wednesday, November 28, 2018

Job for ITI


Good news for government employee



કર્મચારીઓની ૩૦૦ ઉપરની હકક રજા રદ થઈ જતી હતી તે હવે નહી રદ થાય અને રીટાયરમેન્ટ સુધી રજા જમા થશે અને વાપરી શકશે
https://youtu.be/D2k5rQfwNnQ

Tuesday, November 13, 2018

Resin compound cold method live demo


GSFC Apprenticeship requirements for ITI

Job for ITI

*WALK IN INTERVIEW*

*ભારત ની નામાંકિત કંપની*

*સુઝુકી મોટર ગુજરાત* (હાંસલપુર-બેચરાજી) પ્લાન્ટ માટે
ઓધૌગિક તાલીમ સંસ્થા, પલાણા માં રોજગાર મેળો

*જગ્યા* - ३००+

*પોસ્ટ* - FTC (ફિક્સડ ટર્મ કોન્ટ્રાક્ટ)

આઈ ટી આઈ વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, અને ૨૦૧૮ મા પાસ કરનાર માટે

*ઉમર* - ૧૮ થી ૨૩ વર્ષ (જોઈનીંગ ના સમય), ફક્ત પુરુષ વિધાર્થીઓ માટે

*યોગ્યતા* - ધોરણ ૧૦ પાસ (ઓછા માં ઓછા ૫૫%) અને ITI (ઓછા માં ઓછા ૬૦%)

*જરૂરિયાત ટ્રેડ* - ફિટર, ડિઝલ મેકેનિક, મોટર મેકેનિક, વેલ્ડર, ઇલેકટ્રીશ્યન, ટ્રેક્ટર મેકેનિક, COE - ઑટોમોબીલે, પેઈન્ટર, ટર્નર, ટૂલ એન્ડ ડીએ માકેર, પ્લાસ્ટિક પ્રોસેસીંગ ઓપરેટર, મશીનીસ્ટ

*સ્ટાઈપેન્ડ* - *16,200 (પ્રતિ માસ) CTC*

*સુવિધા* - સેફટી સૂઝ, કંપની યુનિફોર્મ

*ઇન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ*

*લેખિત કસોટી* - ૧૫ નવેમ્બર ૨૦૧૮, ગુરુવાર, સવારે ૯:૦૦ વાગે
*મૌખિક કસોટી* - ૧૬ નવેમ્બર ૨૦૧૮, શુક્રવાર, સવારે ૯:૦૦ વાગે

*સ્થળ - ઓધૌગિક તાલીમ સંસ્થા, પલાણા, તાલુકા નડિયાદ, Dist. ખેડા, ગુજરાત*

*ઉમ્મીદવાર પોતાના બાયોડેટા/ અસલ પ્રમાણ પત્રો/ ક્ષેરોક્ષ/ ID પ્રૂફ/ પાસપોર્ટ ફોટા સાથે લાવવા*

Job for iti holder

Any ITI holder..Diploma...Holder Job.. Job location .estain... sarkhej..bavda road.. Salary 310 rs par day.. Contact no.. Sunilbhai  8...