Monday, July 30, 2018

ITI Keshod

ઇસ્ટ ઓર વેસ્ટ
મારૂતિ સૂઝુકી કંપની સાથે આઇ ટી આઇ કેશોદ નુ MOU છે.
કંપનીના આકારા માપદંડોમાં આઈ ટી આઈ કેશોદના તાલીમાર્થી ખરા ઉતરે એ જ સફળતા કંપની પ્રતિનીધીની નિગરાનીમાં થીયરી પ્રેકટીકલ તથા ઓનલાઈન Behaviour and Attitude Test                આઈ ટી આઈ કેશોદની પરીક્ષા તો બાકી રીઝલ્ટને હજુ જમાનાની વાર પણ એ પહેલા જ તાલીમાર્થી સીલેક્ટ ઓફર લેટર એના હાથમાં બોલો હવે તો કોઇ પુરવની જરૂર નહીંને ટાટા કેમીકલ્સ મીઠાપુર કેમ્પસ ઈન્ટરવ્યુકરી ગયા હાલ બે તાલીમાર્થીની સેવાથી પ્રભાવીત થઈ કેશોદની વાટ પકડીને વધુમાં વધુ કેશોદના તાલીમાર્થી ટાટા કેમીકલ્સ મીઠાપુર સાથે જોડાય તેવી લાગણી વ્યક્ત કરી ગયા અત્રે ઉલ્લેખનીય છે કે આઇ ટી આઇ કેશોદ તાલીમાર્થીને ટ્રેડની સ્કીલ સાથે તેના સર્વાંગી વિકાસ અને જીવન ઘડતરમાં મહત્વનો રોલ ભજવે છે. જેમાં આઇ ટી આઇ કેશોદની સમ્રગ ટીમ સ્ટાફWe Build Successful Carrier ના સ્લોગનને સાર્થક કરવા જહેમત ઉઠાવે છે.
Image result for iti keshod photo

No comments:

Post a Comment

Job for iti holder

Any ITI holder..Diploma...Holder Job.. Job location .estain... sarkhej..bavda road.. Salary 310 rs par day.. Contact no.. Sunilbhai  8...