Tuesday, October 23, 2018
Monday, October 22, 2018
Job for Diploma ...BE...Bsc holders
Position – Field Officer (Operations)
Company website:- https://www.nayaraenergy.com/
Location: Vadinar – Jamnagar (Gujarat)
Qualification: *BSC/BE/Diploma- Chemical Engineering*
Experience:- Minimum 1 to 10 years of exp. in the field operations in either petrochemical/refinery/ fertilizer industry
Interview Date:- 23/10/2018
*If interested please send us your updated resume in WORD Format along with below details:* *Qualification:
*Current Employer:
*Current Designation:
*Current Location:
*Current CTC:
*Expected CTC:
*Notice Period:
*Total years of Experience:
*Have you before applied or Interviewed by Nayara Energy Ltd?
*Ready to Relocate for Vadinar - Jamnagar (Gujarat)?
Contact:- Niralee Dhulla
Call:- *08980020760*
Email:- *niralee@ashitaconsultants.com*

Friday, October 19, 2018
Job for ITI
રાજકોટ આઇ.ટી.આઇ માં ભરતી મેળો-તારીખ ૨૨-૧૦-૨૦૧૮,સોમવાર,સવારે ૧૧
કંપની- અદાણી પોર્ટ & એસઇઝેડ લિમિટેડ (મુંદ્રા-કરછ પ્લાન્ટ )
------------------------------------------------------------------------------
ભારત ની નામાંકિત કંપની Adani Ports & SEZ Ltd (મુંદ્રા-કરછ) પ્લાન્ટ માટે
રાજકોટ આઇ.ટી.આઇ માં ભરતી મેળો
( વર્ષ ૨૦૧૬, ૨૦૧૭ પાસ આઉટ અને વર્ષ ૨૦૧૮ માં પરીક્ષા આપેલમાટે )

પોસ્ટ-એપ્રેંટીસ ( તાત્કાલિક જોઈનીંગ) as per apprentice act.

ITI ટ્રેડ- (ધોરણ 10 પાસ સાથે )
ઇલેક્ટ્રિશિયન
વાયરમેન,
ડીઝલ મિકેનિક,
ફિટર
( NCVT/GCVT – બંને ચાલસે)
( વર્ષ ૨૦૧૬, ૨૦૧૭ પાસ આઉટ અને વર્ષ ૨૦૧૮ માં પરીક્ષા આપેલ માટે )

ઉમર- 18 થી 23 વર્ષ,

સ્ટાયપેડ- રૂ.6000 હજાર પ્રતિ માસ

સુવિધા-ફ્રી બેચલર એકોમોડેશન (રહેવાની સુવિધા), ફ્રી ટ્રાનસ્પોર્ટ ફેસેલિટી, રાહત દરે કેન્ટીન સુવિધા

ઇન્ટરવ્યુ તારીખ: ૨૨-૧૦-૨૦૧૮ –સોમવાર સવારે ૧૧ કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : રૂમ નંબર ૧૧૨,સરકારી આઇ.ટી.આઇ , આજી ડેમ પાસે , ભાવનગર રોડ,રાજકોટ.

ઇન્ટરવ્યુ માટે જરૂરી ડોકયુમેંટ –
1) કોમ્પુટરાઇઝ બાયો-ડેટા,
2) ધોરણ 10 માર્ક શીટ
3) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ,
4) આઇ.ટી.આઇ માર્ક શીટ,
5) સરકારી ફોટો આઈ.ડી.પ્રૂફ-કોઈ એક આધાર કાર્ડ,પાનકાર્ડ, ઈલેકસન કાર્ડ,
6) ૨૦૧૮ માં પરીક્ષા આપેલ ઉમેદવાર માટે પરીક્ષા આપ્યાની ફાઇનલ સેમેસ્ટર ની રશીદ અને અગાઉ ના સેમેસ્ટર પાસ કર્યાની માર્ક શીટ.

નોંધ: ૨૦૧૮માં પરીક્ષા આપેલ ઉમેદવારની પસંદગીના કિસ્સામાં - પરીક્ષા પાસ રીઝલ્ટ આવ્યા બાદ કંપની જોઇનિંગ કરી શકશે.
FOR COMPANY MORE DETAILS OPEN WEBSITE
----www.adaniport.com

HONDA J.B.M. COMPANY VIRAMGAM
Salary: 8 clock 11000
Salary:12 clock 17000
Fesility: Break fast, Tea, lunch, full day in duty bonce.
Qualification: I.T.I.
Uge limit: 18 to 29
Interview Place: ITI Jamkhambhaliya
Date : 20/10/2018
Time : 10:00 am

Thursday, October 18, 2018
Job for ITI
તા.20/10/2018 Saturday
સમય:સવારે 10 વાગ્યે
પલાણા આઈ.ટી.આઈ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો હોય તમામ સુ. ઈ.શ્રીઓએ એપ્રેન્ટીસ માટે ઇચ્છુક એલિજીબલ ભૂતપૂર્વ વિધાર્થીઓને તાત્કાલિક જાણ કરવા જણાવવામાં આવે છે. જેથી કરીને આ કાર્યક્રમ સફળ બનાવી શકાય.

Tuesday, October 16, 2018
Monday, October 15, 2018
Friday, October 12, 2018
Thursday, October 11, 2018
Tuesday, October 9, 2018
Monday, October 8, 2018
Sunday, October 7, 2018
Breaking news ITI kesod regarding navratri
ઔદ્યોગિક તાલીમ સંસ્થા – કેશોદ
નવરાત્રિ મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ
-: નોટીસ :-
આથી સંસ્થાના સર્વ કર્મચારી તથા તાલીમાર્થીને જણાવાનું કે આપણી સંસ્થા અન્ય સંસ્થા કરતા તાલીમાથીઁના વિકાસમાં વિશેષ ધ્યાન આપે છે. તેના ભાગ રૂપે વર્ષ દરમ્યાન વિવિધ તહેવારો-ઉત્સવો અને ખાસ-વિશેષ દિવસોની ઉજવણી દ્રારા તાલીમાર્થીમાં રહેલ કૌશલ્ય અને ખુબીઓને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તો આત્મવિશ્વાસ સાથે તાલીમ કૌશલ્યનો પણ વિકાસ થાય. વિવિધ કાર્યક્રમોના માધ્યમથી તેમને યોગ્ય પ્રોત્સાહન માટે પારંપરીક રીતે આ વર્ષ પણ નવરાત્રી પર્વ રંગારંગની ઉજવણી કરીશુ જેમાં એક પાત્રીય અભિનય, નાટક, જોક્સ, મિમિક્રી, કવ્વલી, ગરબા, દુહા, છંદ, રાસ, યોગ, તલવારબાજી, ગીત સંગીત ગઝલ, ભાવગીત, દેશભકિત ગીત, નૃત્ય, સમુહ નૃત્ય જેવી કૃતિઓ રજુ કરી શકશે.
સાથે સાથે તમામ ટ્રેડની સાફ સફાઇ સુશોભન શણગાર અને યંત્ર સામગ્રી તથા હાથ ઓજરનું પુજન અર્ચન અને સમુહ આરતી કાર્યક્રમ પણ યોજેલ છે. નવરાત્રી દરમ્યાન દરરોજ એક ટ્રેડ ધુપ દિપ આરતી અને પ્રસાદની વ્યવસ્થા કરશે જે સ્વેચ્છીક નોંધણી કરાવી દેવાની રહેશે.
વિવિધ કેટેગરીમાં ઇનામ, ટ્રોફિ, શિલ્ડ, મેડલ અને પ્રોત્સાહન આપવામાં આવશે. જેમાં
શ્રેષ્ડ ટેડ, મોડેલ (વર્કંગ નોન વર્કંગ) પ્રર્દશન સિધ્ધી
સ્વચ્છતા મીશન અંર્તગત શ્રેષ્ડ સફાઇ ( બાગ બગિચો-મશીનરી-ટ્રેડ)
સુશોભન અને શણગાર, શિસ્ત, તથા, શ્રેષ્ડ રંગોલી સ્પર્ધા (અંતર્ગત વધુમાં વધુ ૩ તાલીમાર્થીને વ્યકતીગત એવોર્ડ),
વેલ ડ્રેસ માટે એક તાલીમાર્થી અથવા સ્ટાફ
સમગ્ર કાર્યક્રમનું સેડયુલ સામેલ છે,
તાલીમાર્થીની કૃતિને સૌ પ્રથમ ટ્રેડની ત્રણેય પાળીના સુ.ઈન્સ્ટ્રકટર સાથે મળીને ચકાસે યોગ્ય માર્ગદર્શન આપે પછી સાથે મળીને નામ નોધણી માટે મોકલાવે. (નિયત નમુનાનું પત્રક સામેલ છે)
નવરાત્રી પર્વ સાથે ધાર્મિકતા પણ સંકળાયેલ હોય સર્વ કર્મચારી વધારામાં વધારે તાલીમાર્થી પોતાની કૃતિ રજુ કરે તેવા વિધયાત્મક પ્રયત્નો કરે એ જરૂરી છે

Saturday, October 6, 2018
Friday, October 5, 2018
Thursday, October 4, 2018
Subscribe to:
Posts (Atom)
Job for iti holder
Any ITI holder..Diploma...Holder Job.. Job location .estain... sarkhej..bavda road.. Salary 310 rs par day.. Contact no.. Sunilbhai 8...