Sunday, October 7, 2018

Breaking news ITI kesod regarding navratri

ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા – કેશોદ
નવરાત્રિ મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ
-: નોટીસ :-
આથી સંસ્થાના સર્વ કર્મચારી તથા તાલીમાર્થીને જણાવાનું કે આપણી સંસ્થા અન્ય સંસ્થા કરતા તાલીમાથીઁના વિકાસમાં વિશેષ ધ્યાન આપે છે. તેના ભાગ રૂપે વર્ષ દરમ્યાન વિવિધ તહેવારો-ઉત્સવો અને ખાસ-વિશેષ દિવસોની ઉજવણી દ્રારા તાલીમાર્થીમાં રહેલ કૌશલ્ય અને ખુબીઓને યોગ્ય મંચ અને પ્રોત્‍સાહન મળે તો આત્મવિશ્વાસ સાથે તાલીમ કૌશલ્યનો પણ વિકાસ થાય. વિવિધ કાર્યક્રમોના માધ્‍યમથી તેમને યોગ્ય પ્રોત્સાહન માટે પારંપરીક રીતે આ વર્ષ પણ નવરાત્રી પર્વ રંગારંગની ઉજવણી કરીશુ જેમાં એક પાત્રીય અભિનય, નાટક, જોક્સ, મિમિક્રી, કવ્વલી, ગરબા, દુહા, છંદ, રાસ, યોગ, તલવારબાજી, ગીત સંગીત ગઝલ, ભાવગીત, દેશભકિત ગીત, નૃત્ય, સમુહ નૃત્ય  જેવી કૃતિઓ રજુ કરી શકશે.
સાથે સાથે તમામ ટ્રેડની સાફ સફાઇ સુશોભન શણગાર અને યંત્ર સામગ્રી તથા હાથ ઓજરનું પુજન અર્ચન અને સમુહ આરતી કાર્યક્રમ પણ યોજેલ છે. નવરાત્રી દરમ્‍યાન દરરોજ એક ટ્રેડ ધુપ દિપ આરતી અને પ્રસાદની વ્‍યવસ્‍થા કરશે જે સ્‍વેચ્‍છીક નોંધણી કરાવી દેવાની રહેશે.
વિવિધ કેટેગરીમાં ઇનામ, ટ્રોફિ, શિલ્‍ડ, મેડલ અને પ્રોત્‍સાહન આપવામાં આવશે. જેમાં
શ્રેષ્‍ડ ટેડ, મોડેલ (વર્કંગ નોન વર્કંગ) પ્રર્દશન સિધ્‍ધી
સ્‍વચ્‍છતા મીશન અંર્તગત શ્રેષ્‍ડ સફાઇ ( બાગ બગિચો-મશીનરી-ટ્રેડ)
સુશોભન અને શણગાર, શિસ્‍ત, તથા, શ્રેષ્‍ડ રંગોલી સ્‍પર્ધા (અંતર્ગત વધુમાં વધુ ૩ તાલીમાર્થીને વ્‍યકતીગત એવોર્ડ),
વેલ ડ્રેસ માટે એક તાલીમાર્થી અથવા સ્‍ટાફ
સમગ્ર કાર્યક્રમનું સેડયુલ સામેલ છે,
તાલીમાર્થીની કૃતિને સૌ પ્રથમ ટ્રેડની ત્રણેય પાળીના સુ.ઈન્સ્ટ્રકટર સાથે મળીને ચકાસે યોગ્ય માર્ગદર્શન આપે પછી સાથે મળીને નામ નોધણી માટે મોકલાવે. (નિયત નમુનાનું પત્રક સામેલ છે)
નવરાત્રી પર્વ સાથે ધાર્મિકતા પણ સંકળાયેલ હોય સર્વ કર્મચારી વધારામાં વધારે તાલીમાર્થી પોતાની કૃતિ રજુ કરે તેવા વિધયાત્મક પ્રયત્નો કરે એ જરૂરી છે

No comments:

Post a Comment

Job for iti holder

Any ITI holder..Diploma...Holder Job.. Job location .estain... sarkhej..bavda road.. Salary 310 rs par day.. Contact no.. Sunilbhai  8...